GUJARATSURENDRANAGARWADHAWAN
કરોડરજ્જુ તથા મગજની શ્રેષ્ઠ સારવાર આપતું સરનામું એટલે સવા આયુષ હોસ્પિટલ
તા.11/11/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરની સવા આયુષ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પીટલ ખાતે ૬૨ વર્ષથી વધુ ઉંમરના પ્રિતીબેન રાવલ નામના દર્દીને કરોડરજ્જુના મણકાની તક્લીફ હતી જેનાથી દર્દી ઘણા લાંબા સમય ગાળાથી પરેશાન હતા જેના કારણે દર્દીને મણકાનુ ઓપરેશન સવા આયુષ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પીટલના બ્રેઈન એન્ડ સ્પાઇન સર્જન ડો. પાર્થ વાળા (MBBS, MS, MCh Neuro, Fellow in endoscopic spine)દ્વારા ખુબ જ સચોટ રીતે નિદાન કરેલ જેનાથી દર્દીને લાંબા સમયના રોગથી છુટકારો મળ્યો હતો જેથી દર્દીએ તેમજ દર્દીના સગાએ સચોટ અને સમયસર કામગીરી બદલ ડો પાર્થ વાળા, મેહુલભાઈ પંડ્યા તેમજ રૂત્વિકભાઈ શુક્લ તેમજ નર્સિંગ સ્ટાફ તથા મેનેજમેન્ટનો ખુબ જ આભાર માન્યો છે.