મૂળી તાલુકાનાં પલાસા ગામે ૮ વાગ્યે ની આસપાસ અવકાશી વિજળી પડતા ચાર પશુ નો મોત.પલાસા ગામે દેવશીભાઈ શંકરભાઈ ફિસડીયા ની વાડીએ અવકાશી વીજળી પડતાં ચાર ભેંસનાં મોત.પશુ માલિકે સરકાર પાસે વળતર ચૂકવવા માંગવની અપીલ કરી.આચાનક વાતાવરણમાં પલટો આવતાં ગાજવીજ કડાકા ભડાકા સાથે વરસાદ.
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનાં પલાસા ગામે અવકાશી વીજળી પડતાં ચાર ભેંસનાં મોત.
ગત રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતાં મુળી તાલુકાનાં ગામડાઓમાં વીજળી ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો ત્યારે મુળી ના પલાસા ગામે ૮ વાગ્યે દેવશીભાઈ શંકરભાઈ ફિસડીયા અવકાશી વિજળી પડતા ચાર ભેંસ ના મોત નિપજયાં હતાં.જેમા પરિવાર માં શોક ની લાગણી ફેલાઇ હતી.
અહેવાલ,,જેસીંગભાઇ સારોલા સાયલા