BANASKANTHAGUJARATPALANPUR
શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આર્ટસ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કૉલેજ, પાલનપુરના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણીમાં જોડાયા
21 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
સંચાલિત એન.પી.પટેલ આર્ટસ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કૉલેજ, પાલનપુરના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણીમાં જોડાયા.ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 21 જૂન,2025ના રોજ પાલનપુરનાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગા દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એન.પી.પટેલ આર્ટસ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કૉલેજના સ્પોર્ટ્સ અને NSS વિભાગના વિદ્યાર્થીઓ યોગા દિવસની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ કોલેજનું નેતૃત્વ કર્યું હતું. આ ઉજવણીમાં વિદ્યાર્થીઓ સાથે કોલેજના અધ્યાપકો પણ જોડાયા હતા.