ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ,ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર તથા બ્રહ્મચારી ભગવતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જુદીજુદી રીતે ઉજવણી કરવા આયોજન કરવા આવેલ હતું જેમની આ વર્ષ ની થીમ બીટ પ્લાસ્ટીક પોલિયુશન પર વેશ ટુ વેલ્થ,ચિત્રસ્પર્ધા ,નિબંધ સ્પર્ધા તેમજ વૃક્ષારોપણ જેવા વિવિધ કાર્યક્રમો યોજવા માં આવશે દરેક નાગરિકો પ્લાસ્ટિક ઉપયોગ ન કરવો તેનું મહત્વ સમજાવા આવશે તથા રોપા વિતરણ કરશે અને વિધાર્થી સ્પર્ધકોઓ ભાગ લેશે પ્રથમ આવનાર પુરસ્કાર તથા દરેક ને પાર્ટીસિપેટ સર્ટિફિકેટ આપવા માં આવેલ હતા તેવી લોક વિજ્ઞાન કેન્દ્ર ના કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરાએ જણાવેલ છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ