તા.૨૪૦૩.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદમાં કોંગ્રેસના ધરણાનો આજે 16મો દિવસ ફરીવાર કોંગ્રેસે પ્રાંત અને ચીફ ઓફિસરને આપ્યું આવેદન પત્ર
તંત્રને આપ્યું ત્રણ દિવસનું કોંગ્રેસે અલ્ટીમેટમ ત્રણ દિવસમાં રખડતા ઢોર અને શ્વાન પકડીને પાંજરે પુરવા માંગ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ત્રણ દિવસ પછી કરશે અન્ન અને જળનો ત્યાગ અન્ન અને જળ ત્યાગ પછી કોંગ્રેસ પ્રમુખ કરશે આત્મવિલોપન કલેક્ટર ઓફિસમાં શરીરે પેટ્રોલ છાંટી કરશે આત્મવિલોપન તંત્રએ ટૂંક સમયમાં રખડતા પશુઓને ગૌશાળાઓમાં પૂરવાની આપી ખાતરી કોંગ્રેસે ચીફ ઓફિસર પાસે લેખિતમાં બાહેંધરી માંગતા ચીફ ઓફિસરે આશ્વવાશન ન આપ્યું કોંગ્રેસ પ્રમુખ દ્રારા આત્મવિલોપનની ચીમકી આપતા તંત્ર સજાગ થયું
Sorry, there was a YouTube error.
Follow Us