GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA ટંકારાના દેવીપુજકવાસમાં જુગાર રમતાં ત્રણ ઈસમો ઝડપાયા
TANKARA ટંકારાના દેવીપુજકવાસમાં જુગાર રમતાં ત્રણ ઈસમો ઝડપાયા
ટંકારાના દેવીપુજકવાસમાં જાહેરમાં તીન પતીનો જુગાર રમતા કુલ-૦૩ ઇશમો રોકડા રૂ ૧૧,૭૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવ્યા કિરણભાઈ પ્રભાતભાઈ કુંઢીયા, નાથાભાઇ ગોવીદભાઇ કુંઢીયા અને તુલસીભાઇ ગોરધનભાઈ કુંઢીયાને પકડી પાડી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.