GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

SIR અંતર્ગત કાલોલ ખાતે મેગા કલેક્શન કેમ્પ યોજાયો.૧૩ પુરાવા પૈકી કોઈ પણ પુરાવા સાથે નામ નોંધાવવા મતદારોની લાઇન લાગી.

 

તારીખ ૨૯/૧૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

SIR કાર્યક્રમ અંતર્ગત કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકા ખાતે તારીખ ૦૪/૧૧/૨૦૨૫ થી તારીખ ૦૪/૧૨/૨૦૨૫ દરમિયાન બી.એલ.ઓ.દ્વારા મતદારોને ઘેર ઘેર જઈને ગણતરી ફોર્મનું વિતરણ અને ભરેલા ફોર્મની પરત મેળવવાની કામગીરી તથા ઓનલાઈન કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે પંચમહાલ જિલ્લાના મતદારોની સુવિધા માટે ભારતના ચૂંટણી પંચ, દિલ્હી દ્વારા જાહેર કરાયેલ મતદાર યાદી ખાસ સઘન સુધારણા SIR કાર્યક્રમ અંતર્ગત તારીખ ૨૯/૧૨/૨૦૨૫ શનિવારે બપોરે બાર વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી તથા તારીખ ૩૦/૧૨/૨૦૨૫ રવિવારે સવારે દશ થી સાંજે પાંચ કલાક સુધી જિલ્લા હેઠળના તમામ વિધાનસભા મતવિસ્તાર ખાતે બાકી રહેલ ગણતરી ફોર્મ અને આધાર-પુરાવા મેળવવા માટે મેગા કલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત મતદારોની સુવિધાને ધ્યાનમાં રાખીને ૧૨૭ કાલોલ વિધાનસભા મતવિસ્તારના મતદારોને અગવડ ન પડે તે માટે બુથ દીથ ટોટલ ૧૧ ટેબલો ગોઠવી કાલોલ મામલતદાર કચેરી ખાતે મેગા કલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ૧૨૭ કાલોલ વિધાનસભા મતવિસ્તારના જે મતદારોના પોતાના અથવા તેમના માતા-પિતા અથવા તેમના દાદા-દાદીનું નામ વર્ષ-૨૦૦૨ની (EF)ની પાછળ દર્શાવેલ-૧૩ સાથે આપવા અપીલ કરવામાં આવી હતી જેને પગલે આજરોજ કાલોલ મામલતદાર કચેરી ખાતે કલેક્શન કેમ્પમાં મોટીસંખ્યામાં અરજદાર મતદારોએ મતદારયાદીમાં કોઈ પણ કારણોસર શોધી શકાયુ નથી; તેવા મતદારોએ ઉપલબ્ધ હાલની વિગતો ભરીને ૧૩ પુરાવા પૈકી કોઈ પણ પુરાવા સાથે નામ નોંધાવી મામલતદાર કચેરી ખાતે યોજાયેલા મેગા કલેક્શન કેમ્પ નો લાભ લીધો હતો.

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 2;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 34;
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; hdrForward: 0; highlight: true; brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 2;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 34;

Back to top button
error: Content is protected !!