OLPADSURAT

કોરોનાં કાળ પછી ડૉ ધર્મેશ પટેલે 101 મેડલ મેળવ્યાં.

જેને કઈ કરવું છે એને કોઈ તુફાન રોકી શકે નહીં. જેને પોતાના શરીર ને સ્વસ્થ રાખવા માટે અનેક પ્રકારના પ્રયાસો કર્યા. અને એવા પ્રયત્નો કે જે સફળતાની સીડી પર લઈ જઈ છે. એવા સુરત જિલ્લા ના દરિયાકિનારે આવેલા નાનકડા ભાંડુત ગામમાં રહેતા અને હાલ કોબા શાળાનાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ડૉ ધર્મેશ પટેલે મેરેથોનમાં અને સાયકલિંગ માં કુલ 101 જેટલા મેડલ મેળવ્યાં. કાંઠા વિસ્તારમાં ગરીબ પરિવારો વચ્ચે જન્મેલા ડૉ ધર્મેશ પટેલ અનેક કષ્ટ સહન કરી આગળ વધ્યા છે.
સપોર્ટ મનુષ્યના જીવનમાં ઘણું મહત્વનો ભાગ ભજવે છે. જેને લઈને આપણા શરીરમાં રહેલી અનેક જાતના રોગોને દૂર કરે છે. જેના કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ આપણે શરીરમાં જોવા મળે છે .જેનાથી શરીરને સ્વસ્થ થઈ અને કોઈપણ શરીરમાં રોગ ન આવી શકે એના માટે સ્પોટ રમત જરૂરી છે. બાળપણથી જ બાળકોને સારામાં કે કોલેજમાંથી જે પ્લેટફોર્મ મળે છે .રમત ગમતમાં એમાં ખાસ ભાગ લેવો જોઈએ જેના કારણે કોઈકને કોઈક જગ્યા પર એ અનેક સિદ્ધિઓ હાસિલ કરે છે. જ્યારે સમય જતા એને ઘણી બધી જગ્યા પર અનેક પ્રકારના પ્લેટફોર્મ મળી રહે છે. જેના કારણે સ્પોટ એ આજના યુગની અંદર મોબાઈલ અને ટેકનોલોજીના ઉપક્રમે જે દરેક વ્યક્તિનો સમય એ ફોનમાં જતો હોય છે. અને એ સમય જે એમ જ વેડફાઈ જાય છે એ સમય મેદાનમાં ઉતરીને સમય રમત ગમતમાં ઉપયોગ કરવો જોઈએ અને સાથે સાથે શિયાળાની અંદર ખાસ કરીને કસરત યોગા દોઢ જેવી અનેક એક્ટિવિટીથી સાથે સાયકલિંગ પણ કરી શકાય છે. ડોક્ટર ધર્મેશ પટેલ નું જણાવવાનું કે પોતાના સ્વાસ્થ્ય માટે અને આપણા બાળકોમાં કોઈ રોગ ન આવે એના માટે લઈને પણ આપણે કોઈકને કોઈક એક્ટિવિટીમાં જોડાયેલા રહેવું જરૂરી છે જેના કારણે આપણા શરીરમાં કોઈ પણ પ્રકારના રોગ આવી શકતા નથી અને આપણું શરીર પણ મજબૂત બને છે અને આપણે જ્ઞાનેન્દ્રિયો છે એ પણ ખીલે છે અને અભ્યાસમાં અને યાદશક્તિ પણ વધે છે. એવા ઘણા બધા રમતગમતથી એના ફાયદા હોય છે.આજે કોરોના કાર્ડથી લઈને આજ સુધીમાં ભાંડુટ ગામના વતની ડોક્ટર ધર્મેશ પટેલે 101 જેટલા મેડલ પ્રાપ્ત કર્યા છે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!