OLPADSURAT

ઓલપાડ તાલુકાના ટકારમા ગામના વતની કૌશિકા પટેલે 10 કિલોમીટર મેરેથોન નર્મદા કિનારે પૂર્ણ કરી.

નર્મદા મૈયાને ગંદકી તથા પ્લાસ્ટિકથી મુક્ત રાખી સ્વચ્છ અને સુંદર રહે તે માટે લોકોમાં જાગૃતિ માટેનું આયોજન કરાઇ રહ્યું છે. 3 ડિસેમ્બરના રોજ યોજાનારરેવામેરેથો નમાં હજારો લોકો માટે 21,10,5 અને 3 કિ મીમેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જુના ને.હાઇવે 8 ઉપર, નર્મદાના તટથી નજીક શાંત અને સુંદર વાતાવરણ માં રાખવામાં આવેલ છે. સમગ્ર ભરૂચ જીલ્લા ના લોકો ને આ સ્પર્ધા માં જોડી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો છે.
પવિત્ર નર્મદા નદીનું ઉદગમ સ્થળ એટલે અમરકંટક. ‘રેવા’માં અવારનવાર પરિક્રમાની વાત થાય ત્યારે સાથે આ સ્થળનો સતત ઉલ્લેખ થાય છે. મધ્ય પ્રદેશમાં છત્તીસગઢ રાજ્યની સરહદે પહાડી ક્ષેત્રમાં આવેલું આ એક નાનકડું ગામ છે પણ નર્મદાનું જન્મસ્થળ હોવાથી અહીં ખૂબ સુંદર આશ્રમો તેમજ મંદિરો બનાવવામાં આવ્યા છે. મુખ્ય નર્મદા મંદિર પણ ઘણા વિશાળ પરિસરમાં આવેલું છે જ્યાં એક નાનકડા તળાવમાંથી નર્મદા નદી ઉદભવે છે. અહીં સવાર સાંજ શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળે છે. આગળ જતાં જ નર્મદા ધોધનું સ્વરૂપ લે છે ત્યાં પણ ખૂબ મનોરમ્ય દ્રશ્યો સર્જાય છે.
કસરત માનવ શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કસરત હૃદયને લગતી સમસ્યાઓ ઉપર પણ નિયંત્રણ રાખે છે. નિયમિત વ્યાયામ સાથે હાઈ બ્લડ પ્રેશર 75% સુધી ઘટાડી શકાય છે. કસરત કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થવાની સાથે સારા કોલેસ્ટરોલ વધારવામાં પણ મદદ મળે છે. શરીરમાં બ્લડ સુગર લેવલ અને ઇન્સ્યુલિનનું સ્તર પણ નિયંત્રિત થાય છે. કસરત ટાઇપ 2 ડાયાબિટીઝને પણ નિયંત્રણમાં રાખે છે. તે કેલરી પણ બર્ન કરે છે, જે વજન ઘટાડવા તરફ દોરી જાય છે.
આવા હેતુ સાથે અનેક મેરેથોનમાં ભાગ લઈ આગળ વધતા ગયા. આજના આ મેરેથોનમાં હાંસોટ તાલુકા ના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ દ્વારા શુભેચ્છા પાઠવી.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!