GIR GADHADA

ગીર ગઢડા તાલુકા પંચાયત ના પ્રમુખ ના હસ્તે વિવિધ સખી મંડળો ને લોન અને સહાય પેટે રૂ.૪૫ લાખ ૨૦ હજાર ના ચેકો નું વિતરણ

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

ગીર ગઢડા તાલુકા પંચાયત ના પ્રમુખ ના હસ્તે વિવિધ સખી મંડળો ને લોન અને સહાય પેટે રૂ.૪૫ લાખ ૨૦ હજાર ના ચેકો નું વિતરણ

ગીર ગઢડા તાલુકા ના સખી મંડળો ( સ્વસહાય જુથો)ની બહેનો ને સ્વરોજગાર મળે, આર્થિક રીતે સદ્ધર થાય, મંડળો ના વિકાસ થાય અને ગ્રામ્ય લેવલે સ્વરોજગાર માટે ના સ્કોપ મળી રહે તેવા ઉમદા હેતુથી રૂ. ૪૫ લાખ ૨૦ હજાર લોન અને સહાય પેટે તાલુકા પંચાયત ની મિશન મંગલમ શાખા માંથી  પ્રમુખ શ્રીમતિ ભગવતીબેન પ્રવીણભાઈ સાંખટ ના હસ્તે કરવામાં આવ્યું.

ગીર ગઢડા નાં નવનિયુક્ત પ્રમુખ શ્રીમતી ભગવતી બેન સાંખટ એ ચાર્જ સાંભળતા ની સાથે જ વિકાસના કામો એ વેગ પકડ્યો છે .ત્યારે મહિલા શશક્તી કરણ નાં ઉદાહરણ રૂપે અને હાલ છેવાડાના ગામડાઓ માં મહિલાઓ ની હાલત ખૂબ દૈયનીય જોવા મળતી હોય છે આખો દિવસ કાળી મજૂરી કરી ગામડાઓ ની બેહનો જજુમતી હોય છે

ત્યારે ગીર ગઢડા તાલુકા પંચાયત નાં મહિલા પ્રમુખ શ્રીમતી ભગવતી બેન એ મહિલાઓ પોતાના પગભર થઈ સ્વનિર્ભર બને અને જો મહિલા સ્વનિર્ભર બની પોતાના પગભર થઈ પોતે રોજગાર મેળવી શકે તો ગામડાં બજબુત થાય અને જો ગામડાં મજબૂત થાય સ્વનિર્ભર બને ગામડાં ઓ ની મહિલાઓ સ્વનિર્ભર બને તેવા ઉમદા હેતુથી ગીર ગઢડા તાલુકા પંચાયત નાં પ્રમુખ શ્રીમતી ભગવતી બેન સાંખટ નાં હસ્તે મિશન મંગલમ શાખા દ્વારા 36 સખી મંડળો ને સહાય પેટે 45લાખ 20હજાર નાં ચેકોનું વિતરણ કરી નારી શક્તિ માટેનું એક ઉદાહરણ પૂરું પાડયું

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!