CHOTILASURENDRANAGAR
ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે અનુસૂચિત જનજાતિના આગેવાનોની મોટી સંખ્યામાં મિટિંગ યોજાય
ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે અનુસૂચિત જનજાતિના આગેવાનોની મોટી સંખ્યામાં મિટિંગ યોજાય છે
ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે લીમડી ડી.વાય.એસ .વી.અમ.રબારીની અધ્યક્ષતા પોલીસ સ્ટેશન વિસ્તારના માં અનુસિતા જાતિના આગેવાનોની મિટિંગ યોજાઈ હતી અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા અલગ અલગ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી જેમાં ભાજપના નરેશભાઈ મારું દ્વારા ગાંધીના ગુજરાતમાં ઠેક ઠેકાણે દેશી દારૂના અડ્ડા અને ટ્રાફિકની સમસ્યા આડેધડ પાર્કિંગ ઓવર સ્પીડમાં ચાલતા વાહનો તેમજ લુખ્ખા તત્વોનો આતંકને પોલીસ દ્વારા ડામવાની જરૂરિયાત હોય અને ચોટીલા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી ત્યારે ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે અનુસૂચિત જનજાતિના આગેવાનોની મોટી મીટીંગ યોજાઇ હતી ….
અહેવાલ : મુનાફ કલાડીયા ચોટીલા..