ધાંગધ્રાના નવલગઢ ગામ નજીકથી પસાર થતી મોરબી બ્રાન્ચની કેનાલમાં બાઈક સાથે યુવક ડૂબ્યો.
તા.19/02/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામે રાત્રીના 10 વાગ્યાં આસપાસ એક બાઈક સવાર યુવક કેનાલના રસ્તે પોતાના ઘરે પાછો ફરી રહ્યો હતો તેં દરમિયાન આકસ્મિક રીતે બાઈક સ્લીપ ખાતા મોરબી બાન્ચની નર્મદા કેનાલમાં બાઈક સાથે આઘેડ ખાબકયો હતો ત્યારે આજુ બાજુનાં વાહન ચાલકોએ ધ્રાંગધ્રા ફાયર ટીમને જાણ કરી હતી જેના પગલે નવલગઢ ગામના આગેવાનો તત્કાલ ઘટના સ્થળે પહોંચી યુવકની શોધખોડ હાથ ધરી હતી અને ધ્રાંગધ્રા ફાયર સ્ટેશન ને જાણ કરતા તત્કાલિ તરવૈયા દ્રારા ઘટના સ્થળે પહોંચી કેનાલમાં ડૂબી જનાર નવલગઢ ગામના જીગરભાઈ મકવાણા આશરે 35 વર્ષ ઉંમર નામના યુવકનું બાઈક શોધી કાઢ્યું હતું પણ લાંબા પ્રયત્નો છતાંય યુવકની ડેડબોડી મોડી રાત્રી સુધી શોધી શકાઈ નહોતી આ તકે, સુરેન્દ્રનગર ફાયર ટીમ, ધાંગધ્રાના સામાજિક કાર્યકરો અને તરવૈયાઓની સહિત સમગ્ર જિલ્લાના તરવૈયા ઓને બોલાવવામાં આવ્યા છે અને ટીકર અને પાટડીના તરવૈયાઓને પણ બોલવામાં આવ્યા છે બોડીને શોધવા માટે તેવી નવલગઢ કેનાલે પહોંચ્યા હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.