ધ્રાંગધ્રાના સેવાભાવિ યુવાને 24 કલાક રક્તદાન મળી રહે એવી ગુપની રચના કરી.
સલીમભાઈ ધાચી રક્તદાંતા જેઓ 108 મુજબ કાર્ય કરે છે.
તા.29/01/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સલીમભાઈ ધાચી રક્તદાંતા જેઓ 108 મુજબ કાર્ય કરે છે રક્તદાનએ મહાદાનમાં પણ ગણવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાનાં ધ્રાંગધ્રા શહેરમાં રહેતા
સલીમભાઇ ઇસ્માઇલભાઈ ઘાંચી લક્કી અત્તર વાળા જેઓ ઘણા લાંબા સમયથી રક્તદાન દાતાઓના પેરિત કાર્યોમાં સાથ સહકાર આપી રહ્યા છે જેમ જે સરકાર દ્રારા 108 ની સગવડ તાંતક્લીક સારવાર માટે કરવામાં આવી છે એવી જ રીતે ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ ની ટીમ 24 કલાક રક્તદાતાના સંપર્કમાં રહે છે હાલ જેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુપ ની રચના કરવામા આવી છે જ્યારે પણ કોઈ અકસ્માત સારવાર કે કોઈ પ્રસ્તુતિ સારવાર હોય જેમાં રક્તદાનની જરૂર ઉભી થાય ત્યારે ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ માં મેસેજ ફોર્વડ કરવાથી રકતદાતાઓ રક્ત આપવા તૈયાર થઈ જાય છે શિયાળો ઉનાળો જે ચોમાસુ કોઈ પણ સમય હોય રક્તદાન આપવાનો પ્રવાહ ચાલુ રહે છે રોજ ની 5 બોટલની આસપાસ બ્લડ બોટલ ની વેવસ્થા કરવી અને સારવાર દર્દીઓને જીવન નો બચાવ કરવો એ બવ અમૂલ્ય પ્રદાન દાખવે છે જ્યારે સલીમભાઈ અને એમની ટીમને આ કાર્યને ધ્રાંગધ્રાના લોકો દ્રારા ખૂબ સારો પ્રતિસાદ અને અભિનંદન પણ આપવામાં આવે છે હું એકલો નહિ પણ સમગ્ર ધ્રાંગધ્રાના યુવાનો આ કાર્યમાં જોડાયેલ છે જેઓની મદદથી રક્તદાન થઈ શકે છે – સલીમભાઈ ધાચી (ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ )