DHRANGADHRASURENDRANAGAR

ધ્રાંગધ્રા APMC માં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં લાભાર્થીઓ રહ્યા ઉપસ્થિત.

તા.07/03/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા એ.પી્એમ.સી માં નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત ધાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ પ્રોગ્રામમાં 13 હજારથી વધુ સ્વ સહાય જૂથ ની 1 લાખ 30 હજારથી વધુ મહિલાઓને રૂપિયા 250 કરોડની સહાય કરવામાં આવી હતી અને સખી મંડળની બહેનોને આ સહાયનો લાભ મળ્યો હતો જેમાં નારી શક્તિનું અભિવાદન કરવામાં આવ્યું હતું સાથે નરેન્દ્રભાઇ મોદીનું લાઈવ પ્રસારણ દેખાડવામાં આવ્યું હતું નારી શક્તિ વંદના કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહીત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!