તપોધન બ્રાહ્મણ ધ્રાણધા સમાજ વિભાગ પ્રમુખ તરીકે નવીનભાઈ ત્રિવેદી બિનહરીફ જાહેર કરતા સમાજના અગ્રણીઓએ તાળીઓથી વધાવી લીધા સમાજના અન્ય અગ્રણીઓને વિવિધ હોદ્દાઓ નિમણૂક કરાય
5 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
તપોધન બ્રાહ્મણ ધ્રાણધા સમાજ વિભાગ પ્રમુખ તરીકે નવીનભાઈ ત્રિવેદી બિનહરીફ જાહેર કરતા સમાજના અગ્રણીઓએ તાળીઓથી વધાવી લીધા સમાજના અન્ય અગ્રણીઓને વિવિધ હોદ્દાઓ નિમણૂક કરાય.શ્રી તપોધન બ્રાહ્મણ સમાજ ના ધ્રાણધા વિભાગ ગ્રામ્ય પ્રગતિ પંથે લઈ જનારા સક્રિય પ્રમુખ નવીનચંદ્ર રામશકર ત્રિવેદી માલણ વતની ત્રીજી ટ્રમ્પ બિનહરીફ જાહેર કરવામાં આવતા સમાજના અગ્રણીઓએ ફુલ હારથી સ્વાગત કરી તાળીઓથી વધાવી લીધા હતા.શ્રી તપોધન બ્રાહ્મણ ધ્રાણધા સમાજ ના દરેક હોદેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આ સમાજની મિટિંગમાં ઉપપ્રમુખ તરીકે ભરતકુમાર .એમ. રાવલ ઉપપ્રમુખ જગદીશ બી. રાવલ મંત્રી પિયુષભાઈ .એસ .રાવલ સ હ મંત્રી સુરેશ કુમાર. જી રાવલ. કાર્યાલય મંત્રી પ્રવીણભાઈ .એચ. ખજાનજી શશીકાંન્ત .એમ. રાવલ રાવલ ઓડિટર મનોજ કે રાવલ જગદીશ. પી. રાવલ જેવા સમાજના અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા તમામ લોકોએ સમાજના વિકાસ માટે ઉત્સાહ જોવા મળ્યો હતો