GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જાયન્ટસ ગૃપ–શ્રીમદ ભાગવદ કથામાં એવોર્ડ અપાશે

જાયન્ટશ ગ્રુપ દ્વારા સર્વ પિતૃઓના મોક્ષાથૅ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં. રૂક્ષમણી વિવાહ પ્રસંગે આવતીકાલે શનિવારે સાંજે પાંચ વાગે *કેશવ એવોર્ડ* આપવાના હોય ગુજરાત રાજ્ય કક્ષા જેનો નંબર આવેલ તેવા નવ યુવાનો ને આ એવોર્ડ આપવામાં આવશે આ સમારંભમાં સંતો મહંતો અને રાજકીય મહાનુભાવો પધારશે જાયન્ટશ ગ્રુપ ના પ્રમુખ હેલીબેન ખેતિયા એ આ કાર્યક્રમમાં હાજરી આપવા અપીલ કરેલ છે

___________

ભરત જી.ભોગાયતા

પત્રકાર

જામનગર

Back to top button
error: Content is protected !!