CHHOTA UDAIPURGUJARATNASAVADI
નસવાડી તાલુકાના વઘાચ જિલ્લા પંચાયતમાં જિલ્લા સંગઠન પ્રભારી ની અધ્યક્ષતામાં સભ્ય નોંધણીની ઝુંબેશ હાથ ધરાઇ હતી
મૂકેશ પરમાર નસવાડી
નસવાડી વઘાચ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા સંગઠન પ્રભારી રમેશભાઈ ઉકાણી ની અધ્યક્ષતામાં સદસ્યતા અભિયાનને વધુ વેગવંતુ બનાવવા સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરાઈ હતી જેમાં વગાચ બુથ, સોઢલીયા બુથ,બોરિયાદ બૂથમાં લોકોને ભાજપ પાર્ટીના સભ્ય બનાવવામા આવ્યા હતા જેમાં ભાજપ તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત સભ્ય મૂકેશ ભીલ, યુવા મોરચા જિલ્લા મહામંત્રી જયરાજસિંહ ચૌહાણ,તાલુકા યુવા મોરચા મહામંત્રી મેહુલભાઈ તડવી,તેમજ કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહ્યા હતા.