BANASKANTHAGUJARATPALANPUR

આજ રોજ પાલનપુર જગાણા જૈન દેરાસર ખાતે નવનિયુક્ત વિજેતા અંબાજી ડેપ્યુટી સરપંચ શ્રી અને સાહિત્યકાર શ્રી નું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું

2 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

આજ રોજ જગાણા ખાતે ભાગ્ય ભૂમિ નભશ્ચન્દ્ર પાર્શ્વધામ જૈન મંદિરમાં નવનિયુક્ત વિજેતા ડેપ્યુટી સરપંચ અંબાજી શ્રી પ્રકાશભાઈ ભાટી અને સાહિત્યકાર શ્રી ભાનુકુમાર ત્રિવેદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું બી.કે.મીડિયા ગ્રુપ દ્વારા સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો. આવનાર મેહમાન શ્રી ઓ નું ફૂલ હાર, સાલ, બુકે અને પાઘડી થી સન્માન કરવામાં આવ્યું હતું આજ રોજ પાલનપુર જગાણા જૈન દેરાસર ખાતે નવનિયુક્ત વિજેતા અંબાજી ડેપ્યુટી સરપંચ શ્રી અને સાહિત્યકાર શ્રી નું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું મીટિંગ માં જોડાયેલ મહાનુભાવો જેવા કે પરમ પૂજ્ય શ્રી વિજય સોમજી મહારાજ ગાદીપતિ શ્રી માણીભદ્ર વીર મગરવાડા, સમારંભના અધ્યક્ષ શ્રી ડાયાભાઈ એન. પીલીયાતર બનાસ બેંક ચેરમેનશ્રી, મુખ્ય મહેમાન શ્રી રેખાબેન એચ ચૌધરી ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી, અતિથિ વિશેષમાં શ્રી ભરતદાન ગઢવી નાયબ પ્રાથમિક શિક્ષણાઅધિકારી શ્રી બનાસકાંઠા, શ્રી કુલદીપ ભાઈ પરમાર માહિતી નિયામક શ્રી બનાસકાંઠા, શ્રી ફતાભાઈ પી. ધરિયા પૂર્વ જિલ્લા સદસ્ય અને પૂર્વ ચેરમેન શ્રી એપીએમસી પાલનપુર , શ્રી ચીમનલાલ સોલંકી પ્રમુખશ્રી નગરપાલિકા પાલનપુર, શ્રી ગોવિંદભાઈ ચૌધરી નિવૃત્ત ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર શ્રી, લાલજીભાઈ કરેણ જિલ્લા સદસ્ય શ્રી ડિરેક્ટર એપીએમસી, શ્રી જયેશભાઈ એન ચૌધરી સદસ્ય તાલુકા પંચાયત સદસ્યશ્રી ,શ્રી અશ્વિનભાઈ દવે બિલ્ડર પુંજન કન્સ્ટ્રકશન પાલનપુર, ઈશ્વરભાઈ એચ.ચૌધરી માહિતી મદદનીશ શ્રી, પ્રહલાદભાઈ પરમાર જગાણા સરપંચ શ્રી ,પરેશભાઈ ચૌધરી અને બી. કે .મીડિયા ગ્રુપ પ્રમુખશ્રી શ્રી રતિભાઇ લોહ, શ્રી અનિલભાઈ ઠાકોર ,શ્રી મુકેશભાઈ માળી, શ્રી પ્રહલાદભાઈ વ્યાસ ,શ્રી સવજીભાઈ પટેલ શ્રી જગદીશભાઈ સોની ,દિલીપભાઈ ગોહિલ ,વિજયસિંહ ખેર, જશવંત ઠાકોર ,મુકેશભાઈ ભટ્ટ જેવા જિલ્લાના અનેક પત્રકારો હાજર રહી અને આ કાર્યક્રમ માં ભાગ લીધો હતો સાથે ભોજન લઈ ને વિદાય લીધી હતી

Back to top button
error: Content is protected !!