ANJARGUJARATKUTCH

પર્યાવરણ નિમિતે અંજાર શહેર મા સાઈકલ દિવસ અને પર્યાવરણ દિવસ ની સયુંકત ઉજવણી કરવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.

અંજાર,તા-06 જૂન  : 05/06/2025 પર્યાવરણ નિમિતે અંજાર શહેર મા સાઈકલ દિવસ અને પર્યાવરણ દિવસ ની સયુંકત ઉજવણી કરવામાં આવી જેમાં નાના બાળકો થી સિનિયર સિટીઝન વ્યક્તિ હોંશભેર ભાગ લીધો હતો ભાગ લેનાર દરેક બાળકો ને સર્ટીફીકેટ અને રોપા વિતરણ કરવા મા આવ્યા સાથે સાથે ભાગ લેનાર દરેક બાળકો ને નાસ્તા અને ચા અને પાણી ની વ્યવસ્થા સ્વ શ્રી ભીમજી ભાઈ કેશવજી મહેશ્વરી હસ્તે કેશરબેન ભીમજી મહેશ્વરી દ્વારા કરવામા આવી સ્ટાર્ટ અપ કેશર બેન અને નયના બેન સુનિલ મહેશ્વરી દ્વારા કરવા મા આવી સાથે સાથે વ્યવસ્થા મા શાંતીલાલ સોની ,સુનિલ મહેશ્વરી, ભરત ઠાકર દ્વારા કરવા મા આવી.

Back to top button
error: Content is protected !!