BANASKANTHAGUJARATPALANPUR

જીવદયા ફાઉન્ડેશન દ્વારા બાલારામ પાસે જંગલ વિસ્તારમાં કીડિયારું પુરવાનો પ્રોગ્રામ રાખે

31 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જીવદયા ફાઉન્ડેશન દ્વારા બાલારામ પાસે જંગલ વિસ્તારમાં કીડિયારું પુરવાનો પ્રોગ્રામ રાખેલ પાલનપુર થી બાલારામ પાસે જંગલવિસ્તારમાં.જીવદયા ફાઉન્ડેશન દ્વારા કીડી માટે કીડિયારું પુ૨વામાં આવ્યું સૂકા નારિયેળ લઈ તેમાં હોલ કરીને મકાઇ.બાજરી કાળાતલ ચોખા.ગોળ ખાંડ દેશીધી. થી મિક્સ વાળો લોટ બાંધી નારીયલ માં ભરીને કીડી માટે કીડિયારું બનાવવામાં આવે છે કીડીઓ માટે ૩૦ કિલો મિક્સ૫ લોટ જંગલ વિસ્તારમાં નાખવામાંઆવ્યું અને કીડીને કીડીયારું પુરવા થીકરજ ઓછું થાય છે નારીયેલનાકીડિયારું ના કારણે કીડી ને રોટી અનેમકાન બંને મળી રહે છે બાદમાં વૃક્ષનીચે બખોલમાં મુકતા કીડી ઓ તેનીઅંદરથી ખોરાક લે છે પણ ચોમાસા માં વરસાદથી બચવા આશરો પણ લે છે. વ્યક્તિને ભોજન આપી એ તો તેઅંદરથી આપણને આશીર્વાદ આપે છેન તો તેવી રીતે જ કીડીયારું ને કર્ણ નાખવામાં આવે તો તે પણ આપણે ને આશીર્વાદ આપે છે આપણી દરેકમુશ્કેલીમાં એ આશીર્વાદ આપણનેબચાવે છે પરંતુ કીડીઓને કણનાખવા લઈને એવું પણ કહેવામાંઆવે જે લોકો કીડિયારું પુરતા હોયછે તેમને મૃત્યુ પછી પણ સ્વર્ગ મળેછે. જીવ દયા ફાઉન્ડેશન દ્વારા કિડિયારું પુરવામાં આવ્યું આ સેવા કાર્યમાં જીવ દયા પ્રેમીઠાકોર દાસ ખત્રી.અને મનીષ પરમાર. મહેશભાઈ ચંદુલાલ ઠક્કર. પરાગભાઈ સ્વામી. સેવાભાઈ મિત્રો સેવા કાર્યમાં સહયોગી બન્યા

Back to top button
error: Content is protected !!