તા.૧૬.૦૪.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ગવર્નમેન્ટ ઈજનેરી કોલેજ ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના ઉદ્દેશ્ય સાથે વ્યાખ્યાન યોજાયું
ગવર્નમેન્ટ ઈજનેરી કોલેજ, દાહોદ ખાતે જનરલ ડિપાર્ટમેંટ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના ઉદ્દેશ્ય સાથે એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ હતું. આ વ્યાખ્યાન English for Technical Communication વિષયને કેન્દ્રમાં રાખીને “The Art and Science of Listening” પર રાખવામા આવેલ હતું. આ વ્યાખ્યાન વક્તા અને અનુભવી ટ્રેનર ડૉ. ઉત્પલ ગણાત્રા (Lecturer, GP, Dahod) દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સમગ્ર સંકલન પ્રો.અંજના પરમાર દ્વારા કરવામાં આવ્યુ હતું