
તા.૦૬.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sig
vad:રાજાભૈયા બ્રાઈટ સ્કૂલ સિંગવડના વિદ્યાર્થીઓને એક દિવસીય પર્યટન નું આયોજન કરવામાં આવ્યું
રાજાભૈયા બ્રાઈટ સ્કૂલ સિંગવડ દ્રારા સીંગવડ મુકામે આવેલ ભમરેચી મૈયાના પૌરાણિક મંદિર તેમજ રત્નેશ્વર મહાદેવના મંદિરે પવિત્ર શ્રાવણ માસના દિવસોમાં શાળાના ધોરણ બાલવાટિકા થી ધોરણ08 સુધીના તમામ વિદ્યાર્થીઓ એ ભગવાન શિવજીના અને મા ભમરેચી મૈયાના દર્શન કર્યા અને દરેક વિદ્યાર્થીઓને શ્રાવણ માસ વિશે મહત્વ સમજાવવા માં આવ્યું અને વિધાર્થીઓ શિક્ષણની સાથે ભક્તિનું પણ મહત્વ જાણે અને સમજે તે હેતુ થી દરેક વિદ્યાર્થીઓને શાળામાંથી મંદિરના દર્શન અને શિવ ભગવાન અને પાર્વતીમાંની આરાધના કરી સૌ સ્ટાફ તેમજ વિધાર્થીઓને પ્રસાદ આપવામાં આવી





