BHAVNAGARPALITANA

પાલીતાણા મા સમસ્ત મહાજન ટ્રસ્ટ (મુંબઈ) ના સહયોગથી ફ્રી છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરાયું 

લભગવાન મહાવીર સ્વામી ના જન્મ કલ્યાણ દિવસે સમસ્ત મહાજન ટ્રસ્ટ મુંબઈ ના સહયોગથી પાલીતાણા ભૈરવનાથ ચોક ખાતે ફી છાશ વિતરણ કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું હતું જેનુ ઉટધાટન ગુજરાત ભાજપના પુર્વ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, જૈન સમાજ ના યુવા અગ્રણી અજયભાઈ વી શેઠ,શહેર ભાજપ પ્રમુખ સહિત ભાજપના ના હોદેદારો, પાલીતાણા Dy Sp મિહિર બારીયા PI ભાવેશ કરમટા,ધર્મશાળા એસોસિયેશન ના પ્રમુખ રાહુલભાઈ, ઉપ પ્રમુખ હાદીકભાઈ દેવલુક, સહિત પાલીતાણા જે.સી આઈ ની ટીમ સહિત સમસ્ત મહાજન ટ્રસ્ટ ના સભ્યો સહિત પાલીતાણા પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખ સહિત હોદેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ જીશાન ખૂંટ

Back to top button
error: Content is protected !!