DAHODGUJARAT

ધાનપુરની પીપેરો ચોકડી પર આદિવાસી સમાજ દ્વારા સ્થાપિત કરાયેલ પ્રતિમાને યથાવત રાખવા આદિવાસી સમાજ દ્વારા દાહોદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું 

તા.૧૨. ૦૮. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:ધાનપુરની પીપેરો ચોકડી પર આદિવાસી સમાજ દ્વારા સ્થાપિત કરાયેલ પ્રતિમાને યથાવત રાખવા આદિવાસી સમાજ દ્વારા દાહોદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0;
algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 0;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 47;

 

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની પીપેરો ચોકડી પર વિશ્વ આદિવાસી દિવસે આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસામુંડાની પ્રતિમાને આદિવાસી સમાજ દ્વારા સ્થાપીત કરવામાં આવી હતી ત્યારે તેના બીજા દિવસે કોઈક અસામાજિક તત્વો દ્વારા પીપેરો ચોકડી પર આદિવાસી સમાજ દ્વારા આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસામુંડાની પ્રતિમાં સામે વિરોધ કરી બિરસામુંડાની પ્રતિમાંને પીપેરો ચોકડી પરથી હટાવી લેવા જણાવ્યું હતું.બિરસામુંડાની પ્રતિમાં પીપેરો ચોકડી પરથી હટાવવાની જાણ આદિવાસી સમાજના અગ્રણીઓ સમાજના લોકોને તથા મોટી સંખ્યામાં ધાનપુર ખાતે પહોચિ વિરોધ નોંધાવ્યો હતો પણ હાલ સુધી કોઈ પરીણામ ન આવતા છેવટે આદીવાસી સમાજના લોકોએ સોમવાર ૧૨ કલાકે દાહોદ જિલ્લા સેવા સદન ખાતે મોટી સંખ્યામાં પહોચી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું અને હમારાં ભગવાન ગણાતા બિરસામુંડાની પ્રતિમા પીપેરો ચોકડી પર યથાવત રહે એવી રજુઆતો કરવામાં આવી

Back to top button
error: Content is protected !!