BANASKANTHAGUJARATPALANPUR
વડગામ ના મોતીપુરા ગામે લાભાર્થીઓને પી. એમ. જે. એ. વાય. કાર્ડ આપવામાં આવ્યાં
4 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
વડગામ તાલુકાના મોતીપુરા ગામે આરોગ્ય વિભાગ દ્વારા ભારત સરકાર ની કલ્યાણ કારી યોજના પી. એમ. જે. એ. વાય. કાર્ડ આપવા ડોર ટૂ ડોર સર્વે કરી સ્થળ પર કાડૅ આપવા માં આવ્યાં હતાં. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ધરતી આબા જન ભાગીદારી” અભિયાન અંતર્ગત મોતીપુરા ગામે ઘેર ઘેર સર્વે કરી લાભાર્થીઓ ને પી. એમ. જે. એ. વાય. કાર્ડ આપવામાં આવ્યાં હતાં .તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ