DHRANGADHRAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ધાંગધ્રા કલબ રોડ પર PGVCLના અધિકારીઓ દ્વારા ઝાડ કટીંગ કરી અને રોડ ઉપર ફેંકી દેતા વિડીયો વાયરલ થયો

તા.02/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

હાલ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યારે ગરમીનું તાપમાન 45 ડિગ્રીને પાર થયું છે ત્યારે સરકાર દ્વારા લોકોને વૃક્ષો વાવી અને તેનું જતન કરવા માટે અપીલ કરવામાં આવે છે અત્યારે ધાંગધ્રા શહેરના કલમ રોડ પર પીજીવીસીએલના અધિકારી દ્વારા રોડ પર ઝાડ કટીંગ કરીને તેનો કચરો જાહેર રોડ પર જ મેકી દેતા લોકો દ્વારા તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો જેમાં બાલિકા દ્વારા સ્વચ્છતા માટે લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે ત્યારે એક તરફ પીજીવીસીએલના અધિકારીઓ પોતાની મનમાની ચલાવી અને ઝાડ કટીંગ કરેલો કચરો રોડ પર જ નાખી દેવામાં આવે છે તો ત્યારે નગરપાલિકા દ્વારા પીજીવીસીએલના અધિકારીઓ અને તેના કોન્ટ્રાક્ટર પર ધાંગધ્રા નગરપાલિકા તંત્રની સેનિટેશન ટીમ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેની સૌ લોકોની મીટ નજર છે કે પછી નાના અને ગરીબ વર્ગના લોકોને જ તંત્ર કાયદાનો પાઠ ભણાવે છે તે જોવાનું રહ્યું ત્યારે હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Back to top button
error: Content is protected !!