brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 49;
સામાન્ય વરસાદ માં જ ઓવરબ્રિજ ની ખુલ્લી પોલ. આ ઓવરબ્રિજ ને થીગડા મારતા બીજીવાર બેસી ગયો તેવા દ્રશ્યો સામે આવે છે.
કરોડો રૂપિયાના ઓવરબ્રિજ તૈયાર થાય છે. જેમાં પણ ઓવરબ્રિજ નાં અમુક ભાગો બેસી જતા વાહન ચાલકોમાં ભારે રોષ.
સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા, ચોટીલા નેશનલ હાઇવે પર ડોળીયા બાઉન્ડ્રી આવેલી છે. જ્યાં અંદાજે એક માસ પહેલા ઓવરબ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં અચાનક આ ઓવરબ્રિજ ની સમારકામ નબળી હોવાના કારણે અમુક ભાગ બેસી ગયો હતો. આ ઓવરબ્રિજ નો ભાગ બેસી જતા વાહન ચાલકોમાં રોષ ની લાગણી જોવા મળી હતી. આ ઓવરબ્રિજ અંગે તંત્રને જાણ કરતા તાત્કાલિક થીગડા મારી સમારકામ કરવામાં આવ્યું હતું.પરંતુ બ્રિજનું નુ કામ હલકી ગુણવત્તા ને લઈને લોકો માં અનેક સવાલો ઉભા થયા છે.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા