ઠાકોર દાસ ખત્રી વરહસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવીમાં તિરંગાને સલામી આપવામાં આવી
26 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં કીતિસ્તંભ પ્રાથમિક શાળાબ્રાન્ચ શાળા નંબર -૨ માં ૭૬માં પ્રજાસતાકદિવસ ની ઉજવણી કરવામાં આવીહતી. મુખ્યમહેમાન ઠાકોરદાસ ખત્રી દ્વારાવહસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવીમાંતિરંગાને સલામી
આપવામાંઆવી.જીવ દયા ફાઉન્ડેશનનાપ્રમુખ ઠાકોર દાસખત્રી. સાલ ઓઢીને સન્માન કરવામાં આવ્યું હતું.શાળાના બાળકો એ વિવિધકાર્યક્રમોનું આયોજન કર્યું હતું..જેમાં ,બાળકો દ્વારા દેશભક્તિ ગીત ગાવા માં આવ્યા.તેમજ દેશભક્તિ જાગ્રતકરવા માટે વિવિધ ડાન્સ પણકરવામાં આવ્યા હતા. ઠાકોર દાસ ખત્રી ના હસ્તે બે વિદ્યાર્થીઓને.ન્યાયાણી કોમલબેન અનિલભાઈ
યાદવ નીશાદેવી ઉમેદસિહ ઇનામ આપવામાં આવ્યા હતા.કરવામાં આવ્યું હતું.પે કેન્દ્ર આચાર્ય શ્રી બ્રાન્ચ પે કેન્દ્ર શાળા -2 પુનમ સર.ખુમાનભાઈ ચૌહાણ, સોમભાઈ પ્રજાપતિ સાથે સમગ્ર સ્ટાફ સહિત તેમજ સ્ટાફગણમિત્રો સહિત તમામનો શાળા વતી ઠાકોર દાસ ખત્રી ખૂબ ખૂબ આભારમાનવામાં આવ્યો