

ફૈઝ ખત્રી શિનોર
શિનોર તાલુકાના સાધલી ગામે સિનોર પોલીસ દ્વારા ફલેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું .
તાજેતરમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષી ને શિનોર પોલીસ દ્વારા ફલેગ માર્ચ નું આયોજન કરાયું હતું.
શિનોર પોલીસ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ને અનુલક્ષી ને ફ્લેગ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું હતી..
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે સિનોર પોલીસ દ્વારા સાધલી ગામ ખાતે ફ્લેગ માર્ક યોજાઈ હતી.
સિનોર પીએસઆઇ ની ઉપસ્થિતિમાં પોલીસ પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ જવાનો સાથે ફ્લેક માર્ચ યોજાઈ હતી.શિનોર પોલીસ સ્ટાફ સાથે આ ફ્લેગ માર્ચ સાધલી ના વિવિધ માર્ગો પર ફરી હતી. ફ્લેગ માર્ચ જોતા સ્થાનિક લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.




