SAVLIVADODARA

ઝુમખા પ્રાથમિક શાળા મા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી

ઝુમખા પ્રાથમિક શાળા મા આજે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય મેહમાન શ્રી સાવલી તાલુકાના મામલતદારશ્રી સાહેબ તથા સીઆરસી કો. સાહેબ શ્રી ગામના સરપંચ શ્રી SMC કમિટી નાં અધ્યક્ષ શ્રી અને SMC ના તમામ સભ્ય શ્રી અને શાળા ના આચાર્ય અને શિક્ષક મિત્રો અને શાળા ના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં ગામના આગેવાનો વડીલો માતા અને દીકરીઓ ને બેટી બચાવો બેટી પઢાઓ જેવા વ્યક્તવ્ય સાથે સંબોધિત કરી આજ નો આ શૈક્ષણિક વર્ષ 2024ના વર્ષ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
ત્યાર બાદ શાળા ના કમ્પાઉન્ડ મા સરકાર શ્રી ના ઉદ્દેશ ના ધ્યાને રાખી બાળકો ને વિટામિન એ મળી રહે તે હેતુ થી સરગવા ના વૃક્ષ નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button