KARJANVADODARA

સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરજણ તાલુકાના યાત્રાધામ નારેશ્વર ખાતે રાખવામાં આવી હતી

પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે 'સ્વચ્છતા હી સેવા અભિયાન' અંતર્ગત આયોજિત "સ્વચ્છ ભારત દિવસની ઉજવણી યાત્રાધામ નારેશ્વર ખાતે રાખવામાં આવી હતી

નરેશપરમાર -કરજણ

સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરજણ તાલુકાના યાત્રાધામ નારેશ્વર ખાતે રાખવામાં આવી હતી

પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ અંતર્ગત આયોજિત “સ્વચ્છ ભારત દિવસની ઉજવણી યાત્રાધામ નારેશ્વર ખાતે રાખવામાં આવી હતી બીજી ઓક્ટોબર ના દિવસ ને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આહવાન કર્યું છે એ અતંર્ગત વડોદરા જિલ્લા કક્ષા નો સ્વચ્છતા દિવસ ની ઉજવણી કરજણ તાલુકા ના ધર્મસ્થાન પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજ ની તપોભૂમિ નારેશ્વર ધામ ખાતે કરજણ શિનોર પોર ના કર્મઠ ધારાસભ્ય અક્ષય પટેલ ની અધ્યક્ષતા હેઠળની કરવામાં આવી હતીપરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ અંતર્ગત આયોજિત “સ્વચ્છ ભારત દિવસ” પર શ્રી નારેશ્વર ધામ ખાતે પરમ પૂજ્ય રંગ અવધૂત મહારાજ બાપજી ની પૂણ્ય નિશ્રામાં કાર્યક્રમનું આયોજન થયું જેમાં શ્રમદાન કરી ‘સ્વચ્છ ગુજરાત થી સ્વચ્છ ભારત’ ની પરિકલ્પનાને સાકાર કરવા સંકલ્પ લીધો, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વિશિષ્ટજનોને પ્રોત્સાહિત કર્યા આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી, જીલ્લા વિકાસ અધિકારીશ્રી, જીલ્લા નિયામકશ્રી,તાલુકા પંચાયત ના પ્રમુખ,તાલુકા ના પ્રાંત અધિકારી શ્રી મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી સહિત ના જીલ્લા ના તમામ વિભાગીય અધિકારીશ્રીઓ અને ભાજપ ના હોદ્દેદારો તાલુકા જિલ્લા પંચાયત ના ચેરમેન શ્રીઓ સભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા. આ પ્રસંગે જિલ્લા અને તાલુકા ના સ્વચ્છ ગામ ના એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા .સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભારતનો સંકલ્પ પણ લીધો.

Back to top button
error: Content is protected !!