GUJARATJUNAGADHKESHOD

ગુજરાત સરકારના ગુજકોસ્ટ , જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ,પ્રાથમીક જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી જૂનાગઢ તથા શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ સંયુક્ત ઉપક્રમે નેશનલ સાયન્સ સેમીનાર 2024નું આયોજન કરવામાં આવેલ

ગુજરાત સરકાર ના ગુજકોસ્ટ , જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી ,પ્રાથમીક જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી જૂનાગઢ તથા શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ સંયુક્ત ઉપક્રમે નેશનલ સાયન્સ સેમીનાર 2024 નું આયોજન કરવા માં આવેલ છે. જેમ ની થીમ “કૃત્રિમ બુદ્ધિમતા : સંભાવનાઓ અને ચિંતાઓ” (Artificial intelligence: potential & concerns) રાખવામાં આવેલ છે આ પ્રોજેક્ટ માં અંતર્ગત શાળાદીઠ એક વિદ્યાર્થી તથા એક શિક્ષક ભાગ લઈ શકે છે જે શાળાઓ ભાગ હોઈતે શાળા ના લેટર પેડ પર વિદ્યાર્થી ની એન્ટ્રી મોકલી છે તેઓએ તારીખ: 03/09/24 ને મંગળવાર ના રોજ સવારે 9 કલાક જિલ્લા કક્ષા ની સ્પર્ધા યોજાશે રજીટ્રેશન  શાળાઓ એ નોંધ લેવી કાર્યક્ર્મનું સ્થળ લોક વિજ્ઞાન કેન્દ્ર ,વંથલી રોડ પ્રેમાનંદ વિદ્યા મંદિર સંકુલ જૂનાગઢ તેવી લોક વિજ્ઞાન કેન્દ્ર ના કો-ઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરા એ અખબારી યાદીમાં જણાવેલ છે .વધુ માહીતી માટે સંપર્ક કરવો જણાવાયું છે 9429433449

અહેવાલ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!