GUJARATPANCHMAHALSHEHERA

વનવિભાગ ટીમ દ્વારા શહેરા તાલુકાના બોરીયા ગામે 8 ફૂટ અજગરનો રેસ્કયુ કરાયું

શહેરા

રિપોર્ટર નિલેશકુમાર દરજી શહેરા

શહેરા તાલુકાના બોરીયા ગામે આવેલ માવજીભાઈ નાનજીભાઈ પારગીના ઘર પાસે આશરે ૮ થી ૯ ફૂટ લંબાઈ ધરાવતો અજગર આવી ચઢતા આસપાસના સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો,જેને લઈને રહેણાંક વિસ્તારમાં અજગર આવી ચઢ્યો હોવાની જાણ સ્થાનિકો દ્વારા શહેરા વનવિભાગને કરવામાં આવતા વનવિભાગની ટીમે બોરીયા ગામે માવજીભાઈ પારગીના ઘર પાસે પહોંચી અજગરનું સફળ રેસ્ક્યુ કરી આશરે ૮ થી ૯ ફૂટ લાંબા અજગરને પડકી પાડી સહી સલામત રીતે આસુંદરીયા જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો.આમ શહેરા વનવિભાગ દ્વારા રહેણાંક વિસ્તારમાં આવી ચઢેલા અજગરનું રેસ્કયુ કરાતા સ્થાનિક રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!