BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુરમાં જગન્નાથ ભગવાનને મોસાળે જવા ધામધૂમથી ભક્તોએ શોભાયાત્રા નીકળી મોસાળે પાંચ દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

23 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર રામજી મંદિર ખાતે ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા ની તૈયારીઓ વચ્ચે ભગવાનને મોસાળે લઈ જવા સવારથી જ ધર્મ પ્રેમનો દર્શન સાથે વિધિ સર ભગવાનની મોસાળે લઈ જવા ભવ્ય શોભા યાત્રા નીકળ્યા હતા જ્યાં પાંચ દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે માતૃશ્રી સુશીલાબેન છોટા લાલ ઠક્કર પરિવાર તરફથી જગન્નાથ ભગવાનને મોસાળે લઈ જવા ભવ્ય શોભાયાત્રા કાઢી હતી જેમાં ભક્તો મન મૂકીને ધર્મની ધજા સાથે ડી.જેના તાલે જુમ્યા હતા રથયાત્રા સાથે હાઈવે ઉપર આવેલા ભગવાનને મોસાળે પહોંચ્યા હતા23ભગવાન શ્રી જગન્નાથ , સુભદ્રા માતાજી તથા ભગવાન શ્રી બલરામ નું મોસાળુ 8,પાર્થ સોસાયટી , એગોલા રોડ , આબુહાઈવે પાલનપુર ખાતે અન્ય ભક્તો સાથે પહોંચી હતી ત્યાં પ્રભુ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એગોલા રોડ થી ભગવાન નિજ તારીખ 26 -6- 2025 વાજતે ગાજતે નિજ મંદિરે પરત આવશેમંદિર પરત ફરશ પોતાના સહપરિવાર સાથે મોસાળા માં તથા રથયાત્રા માં ભક્તો જોડાયા હતા રામજી મંદિરમાં હાલ ભગવાનનો દરબાર શણગારવા ભક્તો કામે લાગી ગયા છે તસવીર અહેવાલ દીપકભાઈ રાવલ

Back to top button
error: Content is protected !!