BANASKANTHAPALANPUR
પાલનપુર જનસેવા કેન્દ્ર ખાતે સીટી પુરવઠા વિભાગ ની ઉમદા કામગીરી

21 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર જનસેવા કેન્દ્ર ખાતે સીટી પુરવઠા વિભાગ ની ઉમદા કામગીરી પાલનપુર ખાતે આવેલ જનસેવા કેન્દ્ર ખાતે સીટી પુરવઠા વિભાગ ની કચેરી દ્વારા રેશનકાર્ડ સુધારા – વધારા કે.વાય.સી તેમજ રેશનકાર્ડ ને અન્ય કામગીરી આધારકાર્ડ સુધારા વગેરે જેવી સીટી પુરવઠા વિભાગ ને લગતી તમામ બાબતો ની ત્યાં ના નાયબ મામલતદાર બહેન શ્રીમતી હર્ષાબેન ડાભી તથા ના.મા.ક્લાર્ક શ્રી કિશોરસિહ રાજપૂત,(બાપુ) ઓપરેટર ક્લાર્ક જુનેદભાઈ તથા અન્ય આ વિભાગમાં કામ કરતા સહ કર્મચારીઓ દ્વારા આવનાર જનમાનસ પ્રત્યે ભાવના સભર ની ઉમદા ની કામગીરી જોવા મળે છે તેવું લોકમુખે સાંભળવા મળે છ

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93



