GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana):માળીયા (મી.)ના તરઘરી ગામના સ્વ:રુક્ષ્મણીબેન થોભણભાઈ ફુલતરીયાનું દુઃખદ અવસાન/ઉતરક્રિયા

MALIYA (Miyana):માળીયા (મી.)ના તરઘરી ગામના સ્વ:રુક્ષ્મણીબેન થોભણભાઈ ફુલતરીયાનું દુઃખદ અવસાન/ઉતરક્રિયા
મૂળ તરઘરી અને હાલ મોરબી નિવાસી સ્વ. રુક્ષ્મણીબેન થોભણભાઈ ફુલતરીયા તે અંબારામભાઇ થોભણભાઇ ફુલતરીયા અને મહેન્દ્રભાઇ થોભણભાઇ ફુલતરીયાનાં માતા તથા સાગરભાઇ અંબારામભાઈ ફુલતરીયા અને ધ્રુવભાઇ મહેન્દ્રભાઇ ફુલતરીયાના દાદી રવિવાર તા. ૨૮-૦૭-૨૦૨૪ ના રોજ રામ ચરણ પામ્યા છે. જેમની સદગતની ઉત્તરક્રિયા (લોકિકવાર) તથા મહા પ્રસાદ તા. ૫-૮-૨૦૨૪ ને સોમવારના સવારે ૧૦:૩૦ કલાકે માળીયા મી.નાં તરઘરી ગામે રાખવામાં આવ્યું છે.