DAHODDEVGADH BARIAGUJARAT

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના રેઢાણા ગામે મહિલાને પગના ભાગે ડંખ મારતા મહિલાને સારવાર અર્થે ખસેડાઈ

તા.૦૯.૦૯.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

De. Bariya:દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના રેઢાણા ગામે મહિલાને પગના ભાગે ડંખ મારતા મહિલાને સારવાર અર્થે ખસેડાઈ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના રેઢાણાં ગામે રહેતાં કલ્પેશ ભાઈ બારિયાની પત્ની તારાબેન બારીયા જે ઘરમાં કામ કરી રહી હતી.તે દરમિયાન જંગલ વિસ્તાર માંથી રહેણાંક વિસ્તારમાં રહેણાંક ઘરમાં આવી ઘર કામ કરી રહેલ તારાબેન બારીયાને કરડી ખાતા તારાબેનએ બુમાબુમં કરતા પરિવાર જનો દોડી આવ્યા હતા અને સાપએ પગના ભાગે કરડી ખાતાની જાણ તારાબેન એ સ્થળ પર દોડી આવેલ પરિવાર જનો કરતા તેઓએ તાત્કાલિક સારવાર માટે દેવગઢ બારિયા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે

Back to top button
error: Content is protected !!