GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેણાંકમાંથી વિદેશી દારૂની બોટલ ઝડપાઈ

 

MORBI મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેણાંકમાંથી વિદેશી દારૂની બોટલ ઝડપાઈ

 

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વીસીપરા વિજયનગર રોડ ઉપર વસીલા મચ્છીની દુકાનવાળી શેરીમાં આરોપી મકબુલ ભટ્ટીના રશેન્સનક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂ મેકડોવેલ્સ વ્હિસ્કીની ૩૨ નંગ બોટલનો જથ્થો પકડી લેવામાં આવ્યો છે, દરોડા દરમિયાન આરોપી મકબુલભાઇ રસુલભાઇ ભટ્ટી સ્થળ ઉપર હાજર નહીં મળી આવતા તેને ફરાર દર્શાવી વિદેશી દારૂનો કુલ કિ.રૂ.૧૭,૯૫૨/- નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપીને પકડી લેવા તપાસ શરૂ કરી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!