GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેર સ્થિત શ્રીમતી સી.બી.ગર્લ્સ હાઈસ્કૂલમાં યોગ સેશન નું આયોજન કરાયું

 

તારીખ ૦૫/૦૫/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર સ્થિત શ્રીમતી સી.બી.ગર્લ્સ હાઈસ્કૂલમાં યોગ સેશન નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અશ્વિનભાઇ મેહતા દ્વારા યોગ અને આસન વિશે ખુબ સુંદર રીતે સમજુતિ આપી હતી.તથા શાળા ની વિદ્યાર્થીઓ ને જીવન માં ઉપયોગી એવી માહિતી આપી હતી.આ પ્રસંગે શાળા પરિવાર અને શ્રી કાલોલ કેળવણી મંડળના ટ્રસ્ટીઓ તથા શાળાના ઈ.આચાર્ય એન પી પટેલ અને સ્ટાફ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!