JUNAGADH CITY / TALUKO

રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેનાર ખેલાડીઓ વૃતિકા અને શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મેળવવા ઓનલાઈન અરજી કરી શકાશે

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : રાજ્ય રમત-ગમત પરિષદ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને રાજ્યના એસોસિએશન દ્વારા રાષ્ટ્રીય કક્ષાના રાજ્યના ચંદ્રક વિજેતા ખેલાડીઓને શિષ્યવૃત્તિ અને રાષ્ટ્રીય કક્ષાએ રાજ્યના ભાગ લેનાર ખેલાડીઓ માટે વૃતિકા આપવાની યોજના અમલમાં છે. ગુજરાત રાજ્યના જે ખેલાડીઓ ગત વર્ષ ૨૦૨૨-૨૩ની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં વિજેતા થયેલ હોય અને રાષ્ટ્રીય કક્ષાએ રાજ્યના ભાગ લેનાર ખેલાડીઓ અને શિષ્યવૃત્તિ અને વૃતિકા યોજના અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની વેબસાઈટ પર http://sportsauthority.gujarat.gov.in/player-registration પરથી ઓનલાઇન અરજી ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.૨૮-૦૨-૨૦૨૪ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!