કેશોદ મામલતદાર કચેરી અને એન.ડી.આર.એફ. ની ટીમ દ્વારા સ્કુલ સેફટી સેમિનારનું આયોજન કરાયું

કેશોદ મામલતદાર કચેરી અને એન.ડી.આર.એફ. ની ટીમ દ્વારા સ્કુલ સેફટી સેમિનારનું આયોજન કરાયું

ભરત બોરીચા – જૂનાગઢ

તેમાં એન.ડી.આર.એફ. ની ટીમ દ્વારા કુદરતી કે માનવસર્જીત આપત્તિઓ સમયે રાહત, બચાવની કાર્યવાહી કઇ રીતે કરવી તે અંગેની વિસ્તૃત માહિતી આપવવામાંં આવી હતી. તેમજ લાઇવ ડેમો દ્વારા શાળાના બાળકો અને સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી અને આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.