MEGHRAJ

ઇસરી પોલીસે કુણોલ વાવકંપા ગામની સીમમાં રોડ ઉપરથી કિ.રૂ.૩,૮૨,૩૨૮/- ના પ્રોહી મુદ્દામાલ સાથે એક આરોપીને દબોચ્યો 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

ઇસરી પોલીસે કુણોલ વાવકંપા ગામની સીમમાં રોડ ઉપરથી કિ.રૂ.૩,૮૨,૩૨૮/- ના પ્રોહી મુદ્દામાલ સાથે એક આરોપીને દબોચ્યો

ઇસરી પોલીસને કુણોલ વાવ કંપા ગામની સીમમાં રોડ ઉપરથી કિ.રૂ.૩,૮૨,૩૨૮/- ના પ્રોહી મુદ્દામાલ તથા હ્યુન્ડાઇ ક્રેટા ગાડી નંબર જીજે,૦૧, આરએલ. ૮૯૩૬ તથા મોબાઇલ ફોન નંગ-૧ સહિત કૂલ કિ.રૂ.૮,૮૩,૩૨૮/- નો મુદ્દામાલ ઇસરી પોલીસે ઝડપી પાડ્યો

જી.કે. વહુનીયા પોલીસ ઇન્સ્પેક્ટર ઇસરી પોલીસ સ્ટેશન નાઓએ ઇસરી પોલીસ સ્ટાફના માણસોને ઇસરી પોલીસ રસ્ટેશન વિસ્તારમાં પ્રોહી અંગે અસરકારક કામગીરી કરી હેરાફેરી અટકાવવા જરૂરી સુચનાઓ આપેલ જે અનુસાર ઇસરી પોલીસ સ્ટાફના માણસોએ ભાતમી હકીકત આધારે મોજે વાવકંપા ગામની સીમમાં રોડ ઉપર એક સફેદ કલરની હુંડાઈ કંપનીની ક્રેટા માડી નંબર- જીજે ૦૧ આર એલ ૮૯૩૬ ની અંદર ભારતીય રાજસ્થાન બનાવટની જુદી જુદી બ્રાન્ડની બીયર તથા ઇંગ્લીશ દારૂના બીયર ટીન/કક્વાટરીયા ની ફૂલ નંગ-૧૨૯૪ કૂલ કિ.રૂ.૩,૮૨,૩૨૮/- ની ગણી તથા હુંડાઈ કંપનીની ક્રેટા ગાડી નંબર- જીજે ૦૧ આર એલ ૮૯૩૧ ની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- ની તથા મોબાઇલ ફોન નંગ-૧ ની કિ.રૂ.૧૦૦૦/- મળી કુલ કિ.રૂ.૮,૮૩,૩૨૮/-નો મુદ્દામાલ ઝડપી પાડી ઇસરી પોલીસને ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

પકડાયેલ આરોપી :-

જીવાલાલ સુખલાલ જાતે અસારી ઉ.૧.૩૪ અ-સેપવઈ પોસ્ટ કાકરાદરા તા. ડુંગરપુર ૬. ડુંગરપુર (રાજસ્થાન)

Back to top button
error: Content is protected !!