મેઘરજ તાલુકાની ગ્રામપંચાયતની ચૂંટણીનુ પરીણામ જાહેર :24 ગ્રામપંચાયત ની ચૂંટણીનું પરિણામ જાહેર, 2 ગ્રામપંચાયત સમરસ
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકાની ગ્રામપંચાયતની ચૂંટણીનુ પરીણામ જાહેર :24 ગ્રામપંચાયત ની ચૂંટણીનું પરિણામ જાહેર, 2 ગ્રામપંચાયત સમરસ
૨૬ ગ્રામ પંચાયતોની ચુટણીમાં ૨ ગ્રામ પંચાયતો સમરસ ૨૪ પંચાયતોમાં ચુટણી યોજાઇ મેઘરજ તાલુકામાં ૨૬ ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચુટણી યોજાઇ હતી જેમાં ૨ ગ્રામ પંચાયતો સમરસ થતાં ૨૪ ગ્રામ પંચાયતોની ચુટણી યોજાઇ હતી જેમાં સરપંચ ના પદ માટે ૯૮ અને ૨૯૮ વોર્ડ માટે ઉમેદવારો મેદાનમા હતા.જેમાં સમગ્ર મેઘરજ તાલુકાનું ગ્રામ પંચાયતનું પરિણામ નીચે મુજબ છે
✳️🚨 મેઘરજ તાલુકની ગ્રામ પંચાયતના વિજેતા સરપંચ ઉમેદવારની યાદી નીચે મુજબ છે 🚨✳️
🚨✳️સમરસ ગ્રામપંચાયત ✳️🚨
1: મેડી પાન્ટા ગ્રામ પંચાયત : ભુરીબેન રામાભાઈ કટારા
2 : ભૂંજરી ગ્રામપંચાયત : અમરતભાઈ શનાભાઇ પગી
–✳️ બેડઝ ગ્રામપંચાયત….વિજેતા ઉમેદવાર : ડામોર સુરતાબેન લાલજીભાઇ વોટ.૬૫૯ મળ્યા ૨૦૩ લીડથી જીત
–✳️ભેમાપુર ગ્રામપંચાયત વિજેતા ઉમેદવાર : કટારા જશીબેન ઇસ્વરભાઇ વોટ.૫૮૮ મળ્યા ૧૩૪ વોટની લીડથી જીત
–✳️ ભુવાલ ગ્રામપંચાય વિજેતા ઉમેદવાર : કટારા પીનલબેન મહેન્ર્દભાઇ વોટ.૪૬૫ મળ્યા ૩૭ વોટની લીડથી જીત
— ✳️ડામોર ઢુઢા. ગ્રામપંચાયત વિજેતા ઉમેદવાર :ડામોર ઉર્મિલાબેન દર્શન કુમાર વોટ .૫૧૯ મળ્યા.૫૩ મતથી જીત
–✳️ જામગઢ ગ્રામપંચાયત વિજેતા ઉમેદવાર :ડામોર ભાવેશ જીતેન્ર્દ વોટ.૧૧૮૫ મળ્યા.૧૪૬ ની લીડથી જીત
–✳️ ખોખરીયા ગ્રામપંચાયત.વિજેતા ઉમેદવાર : પરમાર અર્જનભાઇ જેશાભાઇ વોટ.૪૪૦ મળ્યા૧૬૮ ની લીડથી વિજય
— ✳️કુણોલ.૧ ગ્રામપંચાયત.વિજેતા ઉમેદવાર : વણકર ડાહ્યાભાઇ માંગાભાઇ વોટ.૮૯૯ મળ્યા ૩૧૪ વોટની લીડ થી વિજય
— ✳️કુણોલ.૨ ગ્રામપંચાયત.વિજેતા ઉમેદવાર : ભગોરા નરેન્ર્દભાઇ હિરાભાઇ વોટ.૭૭૩ મળ્યા ૧૪૦ વોટની લીડ થી વિજય
— ✳️લાલોડીયા ગ્રામપંચાયત વિજેતા ઉમેદવાર : માલીવાડ ગીતાબેન જેશાભાઇ વોટ.૫૯૮ મળ્યા.૧૯૦ વોટથી વિજય
— ✳️લિંબોદ્રા ગ્રામપંચાયત.વિજેતા ઉમેદવાર :.ડામોર પ્રિયંકાબેન ઇસ્વરભાઇ મળેલ વોટ.૭૨૦ મળ્યા .૯૦ વોટની લીડથી વિજય
— ✳️પાલ્લા ભેમાપુર ગ્રામપંચાયત.વિજેતા ઉમેદવાર :રાઠોડ પ્રવીણભાઇ રમેશભાઇ વોટ.૪૬૫ મળ્યા .૯૩ વોટની લીડથી વિજય
— ✳️પટેલઢુઢા ગ્રામપંચાયત વિજેતા ઉમેદવાર : દોઢીયાર નયનાબેન લાલુભાઇ વોટ.૪૨૫ મળ્યા ૧૭૩ વોટની લીડથી વિજય
— ✳️રામગઢી ગ્રામપંચાયત.વિજેતા ઉમેદવાર :ડામોર સુરજબેન રામાભાઇ વોટ.૮૬૩ મળ્યા ૫૩ વોટની લીડ થી વિજય
— ✳️સાથરીયા ગ્રામપંચાયત વિજેતા ઉમેદવાર :કટારા રાયચંદભાઇ ગલાભાઇ મળેલ વોટ ૩૦૬ મળ્યા.૨૪ વોટની લીડ વિજય
— ✳️સેદર્યો ગ્રામપંચાયત.વિજેતા ઉમેદવાર : નયનાબેન રાકેશભાઇ દોઢીયાર વોટ.૩૮૧ મત મળ્યા
— ✳️સિસોદરા(અ) ગ્રામપંચાયત વિજેતા ઉમેદવાર .પટેલ બીનાબેન કિરીટભાઇ વોટ.૮૧૦ મળ્યા ૨૬ વોટનીલીડ થી વિજય
— ✳️વાઘપુર ગ્રામપંચાયત.વિજેતા ઉમેદવાર : અસારી કાવજીભાઇ બડાભાઇ વોટ .૧૦૮૪ મળ્યા ૩૫૫ ની લીડથી વિજય
— ✳️વલુણા ગ્રામપંચાયત.વિજેતા ઉમેદવાર .નંદાબેન મુકેશભાઇ કટારા વોટ ૩૯૮ મળ્યા ૯૬ વોટની લીડથી વિજય
— ✳️મોટીમોરી ગ્રામપંચાયત વિજેતા ઉમેદવાર રાકેશભાઇ વિરજીભાઇ ડેડુન મળેલ વોટ .૪૮૧….૧૧૬ લીડથી વિજય
–✳️ બાંઠીવાડા ગ્રામ પંચાયત વિજેતા ઉમેદવાર રૂમાલજી રત્નાજી ડામોર મળેલ વોટ 1505… 335 મત થી વિજય
–✳️ પંચાલ ગ્રામ પંચાતt વિજેતા ઉમેદવાર સાજાભાઈ મળતાભાઈ ડામોર મરેલ વોટ 1557…207 મત થી વિજય
–✳️ મુડશી ગ્રામપંચાયત વિજેતા ઉમેદવાર મહેશકુમાર માનસીભાઈ ડામોર મળેલ વોટ 658….15 મત થી વિજય
–✳️ મોટી પંડોલી ગ્રામપંચાયત વિજેતા ઉમેદવાર ધુળાભાઈ ગોમાભાઇ અરસોડા મળેલ મત 1466..477 મત થી વિજય
–✳️ ઝરડા ગ્રામ પંચાયત વિજેતા ઉમેદવાર પરેશભાઈ અશ્વિનભાઈ મનાત મળેલ મત 934…181 મત થી વિજય