ગુંદવાણ સહિત નાની મોટી મોગરી ગામમા પાયાની સુવિધા ન મળતા ચુટણી નો બહિસ્કાર, દેડિયાપાડા પ્રાંત કચેરીએ આવેદન પત્ર પાઠવ્યું,

ગુંદવાણ સહિત નાની મોટી મોગરી ગામમા પાયાની સુવિધા ન મળતા ચુટણી નો બહિસ્કાર, દેડિયાપાડા પ્રાંત કચેરીએ આવેદન પત્ર પાઠવ્યું,

hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5882;
AI_Scene: (-1, -1);
aec_lux: 70.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 48;
વાત્સલ્યમ સમાચાર
જેસિંગ વસાવા : સાગબારા
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના મોટીમોગરી (ગુંદવાણ) ગામમાં આઝાદીના ૭૫ વર્ષ ઉપર થયા તેમ છતા ગામમા પાયાની સુવિધા આજદિન સુધી મળેલ નથી મોટીમોગરી નીશાળ ફળીયા (ગુંદવાણ) ગામના પાણી પુરવઠા યોજના મા બનેલ ટાંકી તથા પાઈપલાન પણ તકલાદી બનાવેલ છે અને આજ દિન સુવિધા પાણી મળતુ નથી અને પાણીની ટાંકી લીકેજ છે અને ટુટીપળે તેવી હાલતમા છે અને મોટર તથા પાઇપલાઈન પણ એસ્ટીમેન્ટ પ્રમાણે બનાવેલ નથી તેમજ રસ્તાઓ વર્ષો વિતી ગયા તેમ છતા બનતા નથી અને જે બનેલ છે તેમા ભ્રષ્ટાચારે માઝા મુકેલ છે અને તદ્દન તકલાદી બનાવી એક વર્ષ પણ ટકતા નથી, અને ગામમા શૌચાલય ની સુવિધાઓ બનાવેલ નથી તેવીજ નાની મોગરીથી મોટીમોગરી (ગુદવાણ)ને જોળતો માર્ગ દેવમોગરા કણબીપીઠા ને જોડતો માર્ગ પણ એક વર્ષથી અધુરો છોડી દેવામા આવેલ છે અને ગુંદવાણ ગામથી મનિષભાઈ નુરજીભાઈ ના ઘર તરફ થી દેવમોગરાને જોડતો રસ્તો બનાવેલ . નથી અને ગુદવાન પાસે નાળું વર્ષોથી બનાવવા રજુઆત કરવા છતા બનતુ નથી અને ચોમાસા દરમીયાન નાળા ઉપરથી પાણી જવાથી મોટીમોગરી નાનીમોગરી નું જનજીવન દર વર્ષે ખોરવાઈ જાય છે અને સ્કુલ- કોલેજ જતા આવતા વિધ્યાર્થીઓને ચોમાસા દરમીયાન ખુબજ તકલીફ પળેછે અને અભ્યાસ ઉપર માઠી અસર પળે છે અને ગામમા આજદીન સુધી ફળીયાના રસ્તાઓ બનેલ નથી તેમજ આંગણવાડી નુ મકાન પણ બનેલ નથી તેમજ વ્યકિતી ગત શૌચાલય પણ સરકાર તરફથી કોય સહાય મળતી નથી.
નાની મોગરી ની બહાર નીકળતા કોતરડામા નાળુ બનાવવામાં આવેલ છે તેમા પાણીનીકાલ માટે કોઇ સુવિધા બનાવેલ નથી જેથી ચોમાસામા જનજીવન ખોરવાઈ જાય છે તેમજ નાનીમોગરી થી મોટીમોગરી રોડ ફળીયુ ને જોડતો માર્ગ પાકો બનાવવામાં આવતો નથી તેમજ વિજ કનેક્શન ની લાઈન રામસીંગ બામણીયાભાઈ ના ઘરેથી જાતરીયાભાઈ ઓલીયાભાઇ ગોવાળીયા ના ઘર સુવિધા કોઈ લાઈટ સુવિધા નથી તેમજ રામસીંગ ઉકડીયાભાઈ ના ઘર સુધી કોઇ લાઈટની સુવિધા નથી તેમજ ગામના તેમજ ખેતીવાળીની સુવિધા માટે સોલાર સેટ મળતો નથી તેમજ બગલાઈ ખાડી નો પુલ બનતો નથી જેથી દાંડાવાળી, શીશખુટા મોરજડી ઘનપીપર, સુકવાલ દેડીયાપાડાના અનેક ગામોને જોડતા માર્ગ હોવાથી પુલની સુવિધા ન હોવાથી જનજીવન ખોરવાય જાય છે આમ નાનીમોગરી, મોટીમોગરી (રોડ ફળીયુ) મોટીમોગરી,નિશાળ ફળીયુ ગુદવાણ મા આઝાદીના ૭૫ વર્ષ ઉપરાંત થી પાયાની સુવિધાથી વંચીત છે અને ગ્રામજનોને દરેક પક્ષ ફક્ત વોટ પુરતો જ ઉપયોગ કરવામા આવે છે અને પાયાની સુવિફાથી વંચીત રાખવામા આવે છે જેથી તમામ ગ્રામજનોની માંગણી ન સંતોષાય અને સુવિધા બનાવવાની બાહેફરી સરકાર ન આપેતો તેઓ ચુટણીનો બહિસ્કાર કરવાની ચીમકી ઉછરી છે જો ગ્રામજનોની માંગણી ન સંતોષાય ત્યા સુધિ અને આવનાસી વિધાન સભાની /સ્થાનીક સ્વરાજની ચુટણીનો પણ બહિસ્કાર કરવાની ગંભીર નોંધ લેવાની ગ્રામજનોએ ચીમકી સાથે દેડિયાપાડા પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપી રાજયપાલ રાજભવન ગાંધીનગર ખાતે પણ નકલ મોકલવામાં આવ્યો છે,



