SAYLA

સાયલા પંથકમાં ચોરી ની ઘટના હજુ યથાવત્ જોવા મળી.

સાયલાના ડોળિયામાં વહેલી સવારે ચોરીની ઘટના આવી સામે .ખેડૂત આગેવાન રમેશભાઈ મેર ના ઘરમાં ચોરીનો બનાવ બન્યો.તસ્કરોએ ખેડૂત આગેવાન ના ઘરેથી કિંમતી ઘરેણાંની ચોરી તસ્કરો ફરાર.સાયલા પંથકમાં ચોરી ના બનાવમાં વધારો જોવા મળ્યો.જેમાં વીંટી,ચેઈન,પેન્ડલ,બુટી સહિત લાખોના મુદ્દામાલની ચોરી.રાત્રે ૪ વાગ્યેની આસપાસ ઘરના દરવાજા તોડી તસ્કરો એ નિશાન બનાવ્યું.લાખોની કિંમતના સોનાના ઘરેણા આશરે ૭ તોલા સોનું ઉઠાવી તસ્કરો ફરાર.ખેડૂત આગેવાન સ્થાનિક પોલીસને જાણ કરી અરજી કરી.સાયલા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (0.44305557, 0.49441686);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 44;

અહેવાલ,,જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!