SAYLA

ચોરવીરા સીમ વિસ્તારમાંથી એક શિકારી ઝડપાયો.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવીરા સીમ વિસ્તારમાંથી  વન્ય જીવ સાથે એક શિકારી ઝડપાયો.વન વિભાગે ચોરવીરાના વીડ વિસ્તારમાંથી શિકાર કરતા એક શખ્સને ઝડપી લીધો.તપાસમાં દલસુખભાઈ માથાસુરીયા ચોરવિરા ગામનું હોવાનું ખુલ્યું.પેટ્રોલિંગ દરમિયાન વન વિભાગને રેડ કરવામાં મળી સફળતા.દલસુખભાઈ મનસુખભાઈ માથાસુરીયાને વન્ય જીવ નો શિકાર કરતા ઝડપી પાડ્યો.આરોપીને પૂછપરછ હાથ ધરતા ગુનો કબુલાત કરતા ધરપકડ કરાઈ.જેમાં તપાસ કરતા જીવિત વન્યજીવ, બાઈક, તથા રોકડ રકમ સહિત ૨,૩૨.૫૦૦ નો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો.ઝડપાઈ આરોપી વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી.

અહેવાલ,,,જેસીંગભાઇ સારોલા સાયલા

Check Also
Close
Back to top button
error: Content is protected !!