BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર આનંદધામ ખાતે ભંડારા મહોત્સવ અને સંત સંમેલન યોજાયો હતો પાલનપુર આનંદધામ ખાતે શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી રાજેન્દ્રાનંદ ગીરી નો સન્માન કાર્યક્રમ યોજાયો3

3 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

આજે પાલનપુર આનંદધામ ખાતે ભંડારા મહોત્સવ અને સંત સંમેલન યોજાયો હતો પાલનપુર આનંદધામ ખાતે શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી રાજેન્દ્રાનંદ ગીરી નો સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આપણી સમાજના વડીલ શ્રી ઓ અને યુવા ભાઈ મિત્રો અને માતાઓ બહેનો પણ આ પ્રસંગમાં હાજર રહ્યા હતા

Back to top button
error: Content is protected !!