SAYLA

સામતપરના જંગલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના સામતપર જંગલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ.જેમાં ૪૦ હેક્ટર જમીનમાં એક લાખ રોપાનું વાવેતર કરાશે.પ્રકૃતિ જતન અને પર્યાવરણની જાળવણી રૂપે નાયબ વન સંરક્ષક તુષાર પટેલે આપી હાજરી.જેમાં ફોરેસ્ટ અધિકારી અને ધારાસભ્ય કિરીટસિંહ રાણાના અધ્યક્ષ સ્થાને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ.આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે.ત્યારે પર્યાવરણ દિવસ નિમિતે સાયલા તાલુકા ના સામતપર ગામે “એક પેડ માઁ કે નામ ” અંતર્ગત વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો. વન સંરક્ષક તથા ધારાસભ્ય દ્વારા લોકો વધુમાં વધુ વૃક્ષારોપણ કરે અને વૃક્ષ નું જતન કરે તેવો સંદેશો આપ્યો.કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક તુષાર પટેલે,પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, ફોરેસ્ટ અધિકારી પ્રવિણસિંહ તથા સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકા પંચાયતનાં સદસ્યોં, સરપંચો ,ખેડૂતો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 38;

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!