MULISURENDRANAGAR

મુળીનાં વડધ્રા ચોકડી પાસેથી 13,00,00 ના કાજુ ચોરીનો લીયા ગામનો આરોપી મુળી પોલીસે ઝડપી પાડ્યો.

તા.30/06/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સર આઉટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન વડધ્રા ચોકડી નજીક પહોંચતા ચોક્કસ હકીકત મળી કે ચાંગોદર પોલીસ સ્ટેશન ખાતેના ગુનાનો નાસ્તો ફરતો આરોપી સફવાનભાઈ ઉર્ફે રાજુભાઈ હનીફભાઈ લીયા મુળી વાળો પોતાના ગામ લીયા તરફથી વડધ્રા ચોકડી તરફ આવનાર છે મજકુર ઇસમની વોચ ગોઠવી તપાસ કરી આરોપી સફવાનભાઈ ઉર્ફે રાજુભાઈ હનીફભાઈ ઉ.22 નીકળતા તેને ઝડપી પૂછપરછ કરતા છ માસ પહેલા ચાંગોદર ગામે જીઆઇડીસીમાં રૂ.13,00,000 ના કાજુની ચોરી કરેલા ની કબુલાત કરતા મજકુર આરોપીને ધોરણસરની કાર્યવાહી કરી ચાંગોદર પોલીસ સ્ટેશન અમદાવાદ ગ્રામ્ય ખાતે આગળની કાર્યવાહી કરવા જાણ કરેલ છે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!