DEDIAPADANARMADA

ડેડીયાપાડા બલ ગામે પરિવારજનો જિલ્લા પંચાયત સદસ્ય હિતેષભાઇ દ્વારા જીવન જરૂરિયાત ચિજ વસ્તુઓ આપવામાં આવી

 

તાહિરત મેમણ : આજ રોજ દેડીયાપાડા તાલુકાના બલ ગામ ખાતે 3 દિવસ પહેલાં જે ઘરોમાં અચાનક આકસ્મિક ઘટનાના કારણે સળગી ગયા હતા. જેની જાણ થતાં દેડીયાપાડા જિલ્લા પંચાયત સદસ્ય હિતેશભાઈ વસાવા અને 07 KING GROUP ના મેમ્બર સાથે ઘટના સ્થળે પહોંચી ઘટનના માં ભોગ બનેલા બે પરિવારો જનોને રૂબરૂ મળીને સમગ્ર ઘટનાની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી તેમજ જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ પહોંચાડવાની મદદ કરી જેમ કે 4000 રોકડ બે પલંગ,બે ગાદલા ,ચાર ચાદર, બે ઓશીકા, દસ થાળી, બે સેટ બેડા, કપડા, રૂમાલ, છ ખુરશી, ચોખા ,તેલ , દાળ, મરચું, મસાલો, હળદર ડુંગળી ,બટાકા ,ટામેટા વગેરે ચીઝવસ્તુ આપી મદદ કરી.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!